સૂર્ય

ગુજરાતી ફેરફાર કરો

શબ્દોત્પત્તિ ફેરફાર કરો

સંસ્કૃતનો તત્સમ શબ્દ.

સંજ્ઞા ફેરફાર કરો

  1. પૃથ્વીને પ્રકાશ ગરમી ઇo આપતો આકાશીય ગોળો; સૂરજ
  2. હિંદુ દંતકથાઓમાં રહેલ એક દેવ
  3. ભારતીય માન્યતાઓમાં એક ગ્રહ
  4. વિજ્ઞાનમાં એક તારો કે જે સૌરમંડલમાં કેન્દ્ર સ્થાને છે

સમાનાર્થી ફેરફાર કરો

ભાસ્કર, ખગ, સૂરજ, હિરણ્યગર્ભ, આદિત્ય

અનુવાદ ફેરફાર કરો

  • અંગ્રેજી - Sun
  • હિંદી - सूर्य