સમાજવાદ
પ્રકાર ફેરફાર કરો
નામ (પુ.)
અર્થ ફેરફાર કરો
- એક વ્યક્તિ કે વર્ગને નહીં પણ સમાજની પ્રત્યેક વ્યક્તિને સમાન ન્યાયના ધોરણે સ્થાન મળે એવું માનતી એક આર્થિક, રાજકીય અને સામાજિક વિચારસરણી.
સમાનાર્થી શબ્દો ફેરફાર કરો
સામ્યવાદ, સમૂહવાદ
સંદર્ભો ફેરફાર કરો
પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૩૯