પ્રકાર ફેરફાર કરો

નામ (પુ.)

અર્થ ફેરફાર કરો

  • એનોફિલિસ મચ્છરની માદાના ડંખ દ્વારા ફેલાતો પ્રજીવજન્ય ચેપીરોગ
  • એકાંતરિયો તાવ

સંદર્ભો ફેરફાર કરો

  • શુક્લ, શિલીન નં. (ઓગસ્ટ ૨૦૦૨). "મેલેરિયા". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૫૭૯. OCLC 163322996