- ૧. [સં.] (પું.) જાતકર્મના હવનનો અગ્નિ.
- ૨. (પું.) વક્તા; બોલનાર માણસ.
- ૩. (વિ.) અભિમાની; ગર્વિષ્ઠ.
- ૪. (વિ.) આગ્રહવાળું; આગ્રહી.
- ૫. (વિ.) ઉછાંછળું; ઉદ્ધત
- ૬. (વિ.) ઉત્સાહી; સાહસી; હિંમતવાન; શૂર; છાતીવાળું.
- ૭. (વિ.) ઉમરે પહોંચેલું; પુખ્ત.
- ૮. (વિ.) તીખા સ્વભાવનું.
- ૯. (વિ.) નિર્લજ્જ; ધૃષ્ટ.
- ૧૦. (વિ.) નીડર; નિર્ભય.
- ૧૧. (વિ.) પ્રતિભાશાળી; પ્રતિભાસંપન્ન; બુદ્ધિશાળી.
- ૧૨. (વિ.) પ્રધાન; મુખ્ય.
- ૧૩. (વિ.) પ્રૌઢ; ગંભીર; ધીર.
- ૧૪. (વિ.) બડાઈખોર; બકવાદી.
- ૧૫. (વિ.) બાહોશ; હોશિયાર; ચતુર; ચાલાક.
- ૧૬. (વિ.) વાર ન લગાડાતાં પૈસા વગેરે આપનાર.
- ૧૭. (વિ.) વિચાર ન કરતાં કામ જલદી કરનાર.
- ૧૮ (વિ.) શક્તિવાન; સામર્થ્યવાળું.
- ૧૯. (વિ.) શરમાયા વગર બોલે તેવું; ભક્કાબોલું; અલેતું
- ૨૦. (વિ.) હાજરજવાબી; હાજરજબાની.