ધરી
પ્રકાર ફેરફાર કરો
નામ (સ્ત્રીo)
અર્થ ફેરફાર કરો
[सं. धुर् ઉપરથી ; प्रा. धुरी] વાહનની લઠ્ઠી; આંસ (૨) પૃથ્વી કે ખગોળની ધરી-બે ધ્રુવ સાંધતી કલ્પિત સુરેખા