પ્રકાર ફેરફાર કરો

નામ (સ્ત્રી.) (અરબી)

અર્થ ફેરફાર કરો

  • માળા ફેરવવી, રટણ કરવું
  • 'લા ઈલાહા ઈલ્લલ્લાહ' (અર્થાત 'અલાહ સિવાય કોઈ અન્ય પૂજાપાત્ર નથી') કહેવું કે રટણ કરવું તે

અન્ય ભાષામાં ફેરફાર કરો

  • ઉર્દૂ : تحليل
  • અરબી : تهليل‎

સંદર્ભો ફેરફાર કરો

  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૪૧૫. OCLC 304390836