તસ્કીન
પ્રકાર ફેરફાર કરો
નામ (સ્ત્રી.) (અરબી)
અર્થ ફેરફાર કરો
- સાંત્વના, દિલાસો, સંતોષ
- રોગમાં કમી
સંબંધિત શબ્દ ફેરફાર કરો
- તસ્કીનબખ્શ – સાંત્વના આપનાર, દિલાસો દેનાર
અન્ય ભાષામાં ફેરફાર કરો
- ઉર્દૂ : تسکین
સંદર્ભો ફેરફાર કરો
- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૪૧૧. OCLC 304390836