પૂનમનો ચંદ્રમા

પ્રકાર ફેરફાર કરો

નામ (પુલ્લિંગ)

શબ્દોત્પત્તિ ફેરફાર કરો

સંસ્કૃત તત્સમ

અર્થ ફેરફાર કરો

  • ચાંદો, પૃથ્વીનો ઉપગ્રહ કે જે તેની આસપાસ પ્રદક્ષિણા કરે છે
  • ઉપગ્રહ (જેમ કે, શનિને અમુક ચંદ્ર છે)
  • છૂંદણું; ટપકું
  • મહિલાઓ દ્વારા કપાળ પર કરાતો ચાંલ્લો
  • એકની સંજ્ઞા

સમાનાર્થી ફેરફાર કરો

ઇન્દુ, સોમ, મતિ, ચંદ્રમા

અન્ય ભાષામાં અર્થ ફેરફાર કરો