ગતિ
વ્યાકરણ ફેરફાર કરો
સ્ત્રીo
અર્થ ફેરફાર કરો
[सं.] ચાલ (૨) ઝડપ (૩) પ્રવેશ; પ્રવેશ કરવાની બુદ્ધિ-શક્તિ (૪) સમજ; મતિ (૫) શક્તિ; બળ (૬) સ્થિતિ; દશા (૭) મૂઆ પછીની હાલત (૮) રસ્તો; માર્ગ