ખેરાત
- સ્ત્રીલિંગ
- ગરીબને આપી કરાતો ધર્મ; દાન; ધર્માદો; સખાવત.
- ધર્માદા જમીન.
- ભીખ.
- ઉદાહરણ 1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૪૮:
- “જો આ લગામ, બતાવી આવ મેઘજીની દુકાને. કહે કે પૈસા લઈને માલ આપો છો, કે શું ખેરાત કરો છો ?”
- “jo ā lagāma, batāvī āva meghjīnī dukāne. kahe ke paisā laīne māl āpo cho, ke śũ kherāt karo cho ?”
- (please add an English translation of this quotation)
સંદર્ભ ફેરફાર કરો
- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2672