ખલ્વત
પ્રકાર ફેરફાર કરો
(સ્ત્રી.) (અરબી)
નામ ફેરફાર કરો
- એકાંત, એકલતા
- એકાંતવાસ, એકાંત સ્થાન, નિર્જન સ્થાન, સૂની જગ્યા
- ખાનગી ખંડ
ક્રિયાપદ ફેરફાર કરો
- એકાંતવાસ કરવો
સંબંધિત શબ્દો ફેરફાર કરો
- ખલ્વતગુઝીં, ખલ્વતનશીં (ફા. વિ.) – એકાંતવાસી
- ખલ્વતપસંદ, ખલ્વતદોસ્ત – એકાંત જીવન વ્યતીત કરવામાં આનંદ પ્રાપ્ત કરનાર
- ખલ્વતપસંદી (ફા. સ્ત્રી.) – એકાંતપ્રિયતા
સંદર્ભો ફેરફાર કરો
- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૨૧૪. OCLC 304390836