પ્રકાર ફેરફાર કરો

  • નામ (સ્ત્રીo)

અર્થ ફેરફાર કરો

  • [सं.] રેખાના આકારે પડતો તેજનો ઢગલો; આકાશનો અગ્નિ
  • ખરતો તારો.
  • ખોરિયું.
  • જવાળામુખીમાંથી ઊડેલો અગ્નિ

સંદર્ભ ફેરફાર કરો

  • સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૫૯