પ્રકાર ફેરફાર કરો

વિશેષણ

અર્થ ફેરફાર કરો

  • વાવ્યા વિના ઊગનારું. (૨) (લા.) અક્કલ વગરનું, મૂર્ખ.
  • વનમાં ઉગતી વનસ્પતિઓ, જંગલી
  • કેટલીક વનસ્પતિનો આભાસ આપતી જંગલમાં, ખેતરોમાં એની મેળે ઊગનારી વનસ્પતિનું હંમેશાં 'અડબાઉ' વિશેષણ વપરાય છે.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

  • અટવી (વન-જંગલ) પરથી ઉતરી આવેલો શબ્દ

અન્ય ભાષાઓમાં અર્થ ફેરફાર કરો

અંગ્રેજી: wild (plant); happened or done at random