અકસ્માત
પ્રકાર ફેરફાર કરો
નામ (પુલિંગ)
વ્યુત્પત્તિ ફેરફાર કરો
[સંસ્કૃત] અ + કસ્માત્ ( શા કારણથી )
અર્થ ફેરફાર કરો
- અણધાર્યો બનેલો બનાવ, અણધારી ઘટના; ઓચિંતી આફત, હોનારત
- ઓચિંતી ઘટના કે દુર્ઘટના
- દૈવયોગ.
પ્રકાર ફેરફાર કરો
અવ્યય
અર્થ ફેરફાર કરો
- અચાનક; એકાએક.
- અણધારી રીતે; અણચિંતવ્યું; સહસા.
- જુઓ અકસ્માત્