અર્થ ફેરફાર કરો

  • [સં. અંગના (સ્ત્રી) + પ્રિય (વહાલું)] – (પું.) અશોક વૃક્ષ; આસોપાલવનું ઝાડ. તે સ્ત્રીઓને પ્રિય હોય છે અને તેનાં ફૂલથી તેઓ પોતાનું શરીર શોભાવે છે.
  • (વિ.) સ્ત્રીઓને વહાલું
  • (પું.) દક્ષિણ દિશાની સંભાળ રાખનાર હાથી.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો